સમસ્ત ગામજનોના બાળકોને ગામમાં જ ઉચ્ચઅભ્યાસ પ્રાપ્ત થાય.
ગામનાં તમામ વર્ગના લોકોને નાત-જાતનાં ભેદભાવ વગર એકમાત્ર સેવાકીય ભાવનાથી શિક્ષણ આપવું.
શાળાની કન્યાઓને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઉચ્ચ અભ્યાસ માટે સહાય કરવી.
શિક્ષણની સાથે કૌશલાત્મક, મુલ્યાત્મક અને જીવનઉપયોગી શ્રેષ્ઠ શિક્ષણ આપવાની નેમ.
“દરેક વ્યક્તિમાં ઇશ્વરનો વાસ છે”. બાળઈશ્વરનું જો જતન કરવામાં આવે તો રાષ્ટ્રને માનવમાંથી મહામાનવ બનાવી શકાય છે. વ્યક્તિ વિદ્યાર્થી પોતાની જગ્યાએ મહાન છે.