રાષ્ટ્ર ભૂમિના વિકાસાર્થે ભાવિ આદર્શ નાગરિકો તૈયાર કરી રાષ્ટ્રને ભેટ ધરવા
ભાવિ નાગરિકોને ગુણવત્તાલક્ષી અને અસરકારક શ્રેષ્ઠતમ શિક્ષણ આપવું
ભારતીય સંસ્કૃતિના સંસ્કારો અને સમૃદ્ધિની જાણકારી, વિકાસ, સંવર્ધન અને જતન કરે એવા રાષ્ટ્રપ્રેમી વિદ્યાર્થીઓ તૈયાર કરવા
વ્યક્તિ નહીં, રાષ્ટ્ર મહાન છે એવી ભાવના પ્રસ્થાપિત કરવી
માનવ સેવા એજ માધવ સેવાની ભાવનાથી સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર કરવા
વિદ્યાર્થી દેવો ભવ ની ભાવનાથી વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણ આપવું
જીવન મૂલ્યોનું શ્રેષ્ઠતમ ઘડતર કરવું
રાષ્ટ્રની જરૂરિયાત મુજબ તેમજ વિદ્યાર્થીઓની જીજીવિષાને સંતોષ થાય એ પ્રમાણેના કૌશલ્યાત્મક શિક્ષણને પ્રાધાન્ય આપવું
સર્વાંગી શિક્ષણ અને સર્વાંગી વિકાસ
આદર્શ નાગરિક વ્યક્તિત્વની છાપ નિખરી આવે એવા જીવનમૂલ્યો સહિતનું જીવન શિક્ષણ આપવું