સંપૂર્ણ મોકળાશથી ચિત્ર દોરી શકે એવી બેઠક વ્યવસ્થા
વિદ્યાર્થીઓ દ્વારા ચિત્રાંકન થયેલ કલાકૃતિઓનું પ્રદર્શન
તમામ પ્રકારના ચિત્રોનું નિદર્શન કરતો કલાખંડ
વિદ્યાર્થીઓની સંખ્યા ને ધ્યાનમાં રાખી સ્વ-અધ્યયનથી શિક્ષણ પ્રાપ્ત કરે તેવી વ્યવસ્થા
તમામ પ્રકારના વૈજ્ઞાનિક સાધનોથી સુસજ્જ
બાળકોની મૌખિક અભિવ્યક્તિ, આત્મવિશ્વાસ અને કૌશલ્યનો વિકાસ થાય એવો વિશાળ રંગમંચ
એકસાથે 1000 વિદ્યાર્થીઓ બેસી શકે એવું વિશાળ પ્રાર્થના મંદિર
હવા-ઉજાસ તેમજ વાતાનુકૂલિત બેઠક વ્યવસ્થા
તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ તેમજ ટેકનિકલ સુવિધાઓથી સજ્જ
સાચા અર્થમા સરસ્વતીનું મંદિર હોય એ પ્રમાણેનું શાંતિ સ્થાપિત કરતું પ્રાર્થના મંદિર
તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓની સાથે અલાયદી વાતાનુકૂલિત બેઠક વ્યવસ્થા
બાળકો અને શિક્ષકમિત્રો માટે સુંદર આયોજન
વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં જરૂરી પટાંગણ
યોગ તેમજ શારીરિક સ્વાસ્થ્ય માટેની પ્રવૃત્તિઓ માટે મેદાનનો ઉપયોગ
અનેક પ્રકારની રમતો રમી શકે એ માટે વિશાળ મેદાનની વ્યવસ્થા
વર્ગના તમામ વિદ્યાર્થીઓ એક સાથે કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે એવી ઇન્ટરનેટ અને ભૌતિક સુવિધા થી સજ્જ AC લેબ
વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલ નોલેજ, સ્માર્ટ બોર્ડ પર મેળવી શકે એવી વ્યવસ્થા
સંપૂર્ણ લાયકાત સાથેના શિક્ષકો
૧૫,૦૦૦થી વધુ પુસ્તકો ધરાવતી લાઇબ્રેરી
E-Library ની સુવિધા
ટેક્નોલોજીથી સજ્જ તમામ પ્રકારની ભૌતિક સુવિધા
વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પૂરતી બેઠક વ્યવસ્થા