સ્વચ્છ ભારત મિશન તથા મિશન સુરત ફર્સ્ટ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા સ્પર્ધા-૨૦૨૦ માં “સ્વચ્છ શાળા” કેટેગરીમાં સ્કૂલને ‘A ગ્રેડ’ ક્રમાંક પ્રાપ્ત થયો.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, સુરત દ્વારા સુરત શહેરની શ્રેષ્ઠ શાળાઓની સ્પર્ધામાં શ્રીમતી એલ.પી.ડી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ને “શ્રેષ્ઠ શાળા એવોર્ડ“ તથા પ્રોત્સાહક ઇનામ રૂ. ૧,૦૦,૦૦૦ આપી સન્માનિત કરવામાં આવેલ છે.